પરિચય : જય શ્રી પોલીમેર પ્રિન્ટ્સ પ્ર લીમીટેડ -4322/1 સચિન જી ઈ ડી સી સુરત
અમો 2003 થી પ્લાસ્ટિક પ્રિન્ટેડ બેગ્સ ક્ષેત્ર માં કાર્ય રત છીએ
પહલા અમારી કુમ્પ્ન્ય શ્રી બાલાજી પોલીમેર ના નામે જાણીતી હતી
2009 માં અમોએ અમારા મેન્યુ ફેક્ચુર યુનિટ ને પ્ર લીમીટેડ કર્યું
અને જય શ્રી પોલીમર પ્રિન્ટ્સ પ્ર લીમીટેડ નો જન્મ થયો
આજે અમારા ગ્રાહકો ના સહયોગ થી ભારત ના ઘણા રાજ્યો માં ગ્રાહકો સાથે
સીધો ધંધો કરતી એક પ્રતિષ્ઠિત કુમ્પ્ન્ય છે
અમારા પાસે જે મોટો ગ્રાહક વર્ગ છે તે માં સુપર માર્કેટો , મીઠાઈ અને ફરસાણ ના
વ્યાપારીઓ તથા ડીપાર્ટમે ન્ટ સ્ટોરેસ વિગેરે છે
આપની દુકાન / શોરૂમ / ઇન ટ્રીસ / માં પ્લાસ્ટિક પ્લેન અથવા પ્રિન્ટેડ બેગ્સ 40 મ્ય્ક્રોન
ની જો જરૂરીયાત રહેતી હોય તો આપ અમારો સમ્પર્ક કરી શકો છો
વ્યાજબી ભાવ -ઉતમ ગુણવતા અને સરળ વ્યહવાર એ અમારો મૂળ મંત્ર છે
વિક્રમ શાહ @ માર્કેટિંગ ઓફીસ @ વડોદરા
9327897999/ 9426416824
factory :jspppltd,4322/1 gidc ,road no 43 sachin surat
marketing division:jspppltd,c/o siddharth corporation,shiya baug x road ,
b/h kanderao market , vadodara
mob:9327897999/9426416824
vikram shah
No comments:
Post a Comment